Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ભારતમાં રજીસ્ટર થઇ: એલન મસ્ક એપ્રિલ કે મે મહિનામાં ભારત આવશે

અંતે અમેરિકાની ઇલેક્ટ્રિક કાર બનાવતી ટેસ્લા કંપની ભારતમાં રજીસ્ટર થઇ છે. કંપનીએ ભારતમાં તેનું નામ ટેસ્લા ઇન્ડિયા મોટર્સ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ રાખ્યું છે અને બેંગલોર ખાતે તેની મુખ્ય ઓફિસ રહેશે.ત દરમિયાન  એલન મસ્ક એપ્રિલ અથવા મે મહિનામાં ભારતની મુલાકાત લેશે તેમ જાણવા મળે છે.

(12:00 am IST)