Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ઉમર અબ્‍દુલ્લાનું ટ્‍વિટ

ભૂકંપની અસર થતાં જ ધાબળો લઇને ભાગ્‍યો : ૨૦૦૫ બાદ આવો ભૂકંપ જોયો નથી

ઉમરઅબ્‍દુલ્લાએ ટ્‍વિટમાં લખ્‍યું છે કે મેં વર્ષ ૨૦૦૫ બાદ શ્રીનગરમાં આટલો ભયાનક ભૂકંપ જોયો નથી. જેને મને ઘરની બહાર ભાગવા માટે મજબૂર કરી દીધો હોય. મેં મારો ધાબળો હાથમાં લીધો અને ભાગ્‍યો. મેં મારો ફોન પણ હાથમાં લીધો નહિ

(10:25 am IST)