Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

બિહારમાં ભયાનક અકસ્‍માતઃ ૬ના મોત

બિહારના કૈમુર જીલ્લાાં રોડ અકસ્‍માતમાં ઇ-રીકશામાં સવાર ૬ લોકોના મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી. અકસ્‍માતમાં ૪ લોકો ઘાયલ થયેલ. અમાવ ગામ પાસે ટ્રકે રિક્ષાને સામેથી ઠોકર મારી હતી. ઘટનામાં એકનું સ્‍થળ ઉપર અને બે લોકોના હોસ્‍પિટલ જતાં રસ્‍તામાં મોત થયેલ. જયારે ૩ લોકોએ ઇલાજ દરમિયાન દમ તોડયો હતો

 

(3:51 pm IST)