Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

પશ્ચિમ બંગાળની તમામ સરકારી યુનિવર્સીટીના વાઇસ ચાન્સલર તરીકે મુખ્યમંત્રી મમતા બેનરજી કાર્યભાર સંભાળશે : વિધાનસભામાં ખરડો પસાર

હવેથી રાજ્યપાલની જગ્યાએ મુખ્યમંત્રી મમતા બેનર્જી તમામ સરકારી યુનિવર્સીટીના ઉપ કુલપતિ તરીકે ફરજ બજાવશે

પશ્ચિમ બંગાળની વિધાનસભામાં પૂર્વ બહુમતી સાથે ખરડો પસાર થયો છે, હાલ રાજ્યપાલ જયદીપ ધનખડ હોદ્દાની રૂએ તમામ સરકારી યુનિવર્સીટીના કુલપતિ તરીકે ફરજ બજાવી રહ્યાં હતા, પણ વિધાનસભામાં આ ઐતિહાસિક ખરડાને સત્તારૂઢ ટીએમસીએ પૂર્વ બહુમતીથી પસાર થવાથી હવેથી રાજ્યપાલની જગ્યાએ મુખ્યમંત્રી મમતા બેનર્જી તમામ સરકારી યુનિવર્સીટીના ઉપ કુલપતિ તરીકે ફરજ બજાવશે 

(7:46 pm IST)