Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

બપોરે ૧૨- ૫૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

વેરાવળ અને સોમનાથમાં આજે ચાર કલાકમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ પડી ગયો : સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ વિસ્તારોમાં મેઘ-મહેર, ડેમોમાં નવા નીર : વળી પાછા ચીનાઓ લદાખમાં આંટો મારી ગયા, બેનરો લગાડ્યા, દલાઈ લામાના જન્મદિન ઉજવણીનો વિરોધ કર્યો : યુપીની જેમ ગુજરાતમાં પણ જનસંખ્યા નિયંત્રણ કાયદો આવી રહ્યાની શકયતા : પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને હાઇકોર્ટે જમીન આપ્યા, કાલે છૂટશે : દિગ્ગજ ક્રિકેટર યશપાલ શર્માનું નિધન

(1:13 pm IST)