Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

એલઆઈસીના આઈપીઓને કેબિનેટની મંજુરીઃ માર્ચ-૨૦૨૨માં આવશે

નવી દિલ્હીઃ આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિએ એલઆઈસીના આઈપીઓને મંજુરી આપી છેઃ જે દેશનો સૌથી મોટો આઈપીઓ હશેઃ માર્ચ ૨૦૨૨માં આવશેઃ એલઆઈસીની કુલ સંપત્તિ ૩૨ લાખ કરોડ રૂપિયા છેઃ અત્યારે સરકારની ૧૦૦ ટકા હિસ્સેદારી છે

(3:50 pm IST)