Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

કોરોના મહાસંગ્રામ : મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસના ૮૪૩ નવા કેસ નોંધાયા : ૧૮ લોકોના મોત

મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના ૮૪૩ નવા કેસ નોંધાયા રાજયમાં છેલ્લા ર૪ કલાકમાં આ બિમારીથી ૧૮ વ્યકિતઓના મોત થયા છે. પ્રદેશમાં આ વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા ૪૦૭૩૪ થઇ.

(12:00 am IST)