Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

રિલાયન્સ ફાઉન્ડેશન ભારતમાં જેન્ડર ડિજિટલ ડિવાઇને સમાપ્ત કરવા W-DDP અને VSAID સાથે ભાગીદારી કરશે.

મુંબઇ :  રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભારતમાં જેન્ડર ડિજિટલ ડિવાઇડરને સમાપ્ત કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને યુએસની એજન્સીના વુમન્સ ગ્લોબલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોસોરીટી લઇ જીડીપી ફંડ હેઠળ સાથે મળીને કામ કરવાની જાહેરાત કરી છે.

(12:00 am IST)