Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

વિશ્વસ્વાસ્થ્ય સંગઠનની મંજુરી વિના રૂસી વેકસીનના પ્રસારનો રસ્તો મુશ્કેલ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ કહ્યું છે કે રૂસએ વેકસીન બનાવવા માટે દિશા-નિર્દેશોનું પાલન નથી કર્યુ. આવામાં આ વેકસીનની સફળતા પર ભરવો કરવો મુશ્કેલ છે વેકસીન ઉત્પાદન માટે ઘણી ગાઇડલાઇમ્સ બનાવવામાં આવી છે. જે ટીમો આ કામ કરી રહી છે એમણે આનું પાલન કરવાનું રહેશે.

(10:59 pm IST)