Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

રૂસએ કોરોના વેકસીનની વેબસાઇટ લોન્ચ કરી

રશિયન ડાયરેકટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ યાની આરડીઆઇએફ એ કોરોના વેકસિન સ્પુતનિક-વી માટે એક વેબસાઇટ લોન્ચ કરી છે આરડીઆઇએફ એ જે વેબસાઇટ લોન્ચ કરી છે એનું નામ સ્પુતનિક વેકસીન કોમ છે. આ જાણકારી ભારતમાં આવેલ રૂસના દુતાવાસએ પોતાના ફેસબુક પેજ પર શેયર કરી છે વેબસાઇટમાં વેકસીની જાણકારી સાથે એનાથી જોડાયેલ બધા તથ્ય અને સવાલ જવાબનું પણ એક સેકશન આપવામાં આવ્યું છે.

(11:02 pm IST)