Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

સરકારી કર્મચારી માટે મહત્વના સમાચાર : કેન્દ્ર-સરકારે પગાર સંબંધિત નિયમોમાં કર્યા ફેરફાર

કર્મચારી, જાહેર ફરીયાદ અને પેન્શન મંત્રાલયના કર્મચારી અને તાલીમ વિભાગે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારની સુરક્ષાને લઇને ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું છે. ૭ માં પગાર પંચને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારમાં સીધી ભરતી દ્વારા કર્મચારીને અલગથી સેવામાં અથવા કેડરમાં નવા પદ પર નિમણુક કર્યા પછી પગાર સુરક્ષા મળશે.

(10:32 am IST)