Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

દેશમાં ૨૪ લાખ લોકો કોરોના સંક્રમિત : પ્રણવ મુખરજીના મૃત્યુની ખોટી અફવા

તેમના દીકરીએ ખંડન કરી જણાવ્યુ કે તબીયત સુધારા પર છે

નવી દિલ્હી : ભારતમાં અત્યાર સુધીમાં ૨૪ લાખ લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ચુકયા છે. છેલ્લા ૨૪ કલાકોમાં કોરોનાના રોકોર્ડ મુજબ ૬૭ હજાર દર્દીઓ સામે આવ્યા છે અને ૯૪૨ લોકોના મૃત્યુ થયા છે.

બ્રેઇન ફલોટ સર્જરી પછી દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વેન્ટીલેટર સપોર્ટ પર છે. આ દરમિયાન તેમના મૃત્યુની ખોટી અફવા ઉઠી હતી. તેમની દીકરી અને કોંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યુ છે કે આ ખોટી અફવા છે. તેમની તબીયત  સુધારા પર છે.

૨૪ કલાકમાં  કેટલા કોરોના કેસ ?

 મહારાષ્ટ્રઃ ૧૨,૭૧૨

 આંધ્રપ્રદેશઃ ૯,૫૯૭

 કર્ણાટકઃ ૭,૮૮૩

 તમિલનાડુઃ ૫,૮૭૧

આસામઃ ૪,૫૯૩

 ઉત્ત્।રપ્રદેશઃ ૪,૫૮૩

 બિહારઃ ૩,૭૪૧

 પશ્ચિમ બંગાળઃ ૨,૯૩૬

 બેંગ્લોરઃ ૨,૮૦૨

 રાજસ્થાનઃ ૧,૨૧૩

 કેરળઃ ૧,૨૧૨

 ગુજરાતઃ ૧,૧૫૨

 મુંબઇઃ ૧,૧૩૨

 દિલ્હીઃ ૧,૧૧૩

 પંજાબઃ૧,૦૨૦

 મધ્યપ્રદેશઃ ૮૭૦

 હરિયાણાઃ ૭૯૭

 ઝારખંડઃ ૬૭૯

 જમ્મુ-કાશ્મીરઃ ૪૮૨

 ગોવાઃ ૪૮૦

 ઉત્ત્।રાખંડઃ ૪૩૯

 પુડ્ડુચેરીઃ ૪૩૪

 હિમાચલ પ્રદેશઃ ૧૩૯

 અંદમાન નિકોબારઃ ૧૩૬

 ત્રિપુરાઃ ૧૨૧

 અરુણાચલ પ્રદેશઃ ૧૦૩

(1:00 pm IST)