Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

હોટલથી લઇ પ્રાઇવેટ જેટ ખરીદવાની ઇચ્છા છે રિયા ચક્રવતીને : વિડીયો વાયરલ

નવી દિલ્હીઃ સુશાંતની આત્મહત્યાના કેસમાં રિયા ચક્રવર્તી ફસાઇ ગઇ છે. સુશાંતના પિતાએ તેના એન્કાઉન્ટમાંથી કરોડો રૂપિયાની હેરફેર કરવાનો આરોપ છે.

રિયાનો એક જુનો વિડીયો સામે આવ્યો છે. જેમાં તે શું-શું ખરીદવા માંગે છે. તે બતાવે છે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થયેલ આ વિડીયોમાં આઇલેન્ડ, પ્રાઇવેટ જેટ અને હોટલ પણ ખરીદવા માંગે છે. રિયા વિડીયોમાં કહે છે કે તેને હોટલ ખુબ પસંદ છે જેથી તે હોટલ ખરીદવા માંગે છે.

રિયા ઉપર સુશાંતને આત્મહત્યા માટે મજબુર કરવાનો આરોપ છે. સુશાંતના પિતાએ કરેલી એફઆઇઆરમાં રિયાને કરોડોની હેરફેર કરી લીધાનો પણ આરોપ મુકયો છે.

(12:59 pm IST)