Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

રાજકોટમાં : સાંજે પાંચ વાગ્યા સુધીમાં વધુ ૩0 કોરોના કેસ સાથે આજે કુલ કેસનો આંક 63 એ પહોંચ્યો કુલ કેસ ૧૯૯૪ થયા

શહેરના કુલ કેસ 1994 અને 935 લોકો સારવાર હેઠળ: આજે 20 જણા સાજા થઇ ઘરે પરત ફર્યા

રાજકોટ : શહેરમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વધુ ૩0 કોરોના કેસ સાથે આજ ના કુલ કેસ 63એ  પહોંચ્યા છે કુલ કેસ ૧૯૯૪ થયા છે

શહેરના કુલ કેસ 1994 જ્યારે 935 લોકો સારવાર હેઠળ છે આજે 20 જણા સાજા થઇ ઘરે પરત ફર્યા છે

(8:30 pm IST)