Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ઉત્તરપ્રદેશમાં આ નાણાકીય વર્ષમાં નહી વધે વિજળીના ભાવ, સ્લેબ્સમાં બદલાવા નહીં થાય

નવી દિલ્હી :  ઉત્તરપ્રદેશ વિદ્યુત નિયામક આયોગએ પાવર કોર્પોરેશન લિમિટેડની આ નાણાકીય વર્ષમાં વિજળીના ભાવ વધારવાની માંગ રદ કરી દીધી અને સ્લેબ્સમાં બદલાવ નહીં થાય આયોગ એ કહ્યું કે વિજળીના ભાવમાં કોઇ વધારો નહીં થાય અને ભાવમાં મામુલી વૃધ્ધિ માટે વિભિન્ન વિજળી આપુર્તિ કંપનીયોનો પ્રસ્તાવ રદ કરી દીધો છે.

(12:00 am IST)