Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ભારતીય નૌસેનાની સ્‍કોર્પીન શ્રેણીની પમી પનડુબ્‍બી વગગીરને અરબ સાગરમાં ઉતરાઇ

ભારતીય નૌસેનાએ સ્‍કોર્પીન શ્રેણીની પાંચમી પનડુબ્‍બી વગીરને આજે મઝગાંવ ડોક ઉપર અરબ સાગરમાં ઉતારી દીધું છે. રક્ષા રાજયમંત્રી શ્રીમદ નાઇકની પત્‍નિ વિજયાને વિડીયો કોન્‍ફરન્‍સીંગ દ્વારા જળ અવતરણ વિધી કરી હતી તેને ફ્રાંસની સમુદ્રી રક્ષા અને ઉર્જા કંપની ડીસીએનએસને ડીઝાઇન કરેલ છે અને ભારતીય નૌસેનાની પરીયોજના ૭પ મુજબ તેની નિર્માણ કરેલ છે.

(12:00 am IST)