Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સમાજને મોટું નુકશાન પહોંચાડી રહ્યા છે આ વરસે ફટાકડા ફોડનારા : એકટ્રેસ સ્‍વરા ભાસ્‍કર

મુંબઇ : એકટ્રેસ સ્‍વરા ભાસ્‍કરએ દિલ્‍હીમાં પ્રદુષણ અને કોવિડ-૧૯ ને ધ્‍યાને લઇ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવાવાળા ફેંસલાનું સ્‍વાગત કર્યુ છે એમણે મુંબઇમાં દિવાળીના દિવસે ફટાકડા ફોડવાની સવલિયન મળવા પર કહ્યું આપણે બધાએ ફટાકડા ફોડવાનું ટાળવું જોઇએ આ વરસે જે પણ ફટાકડા ફોડી રહ્યા છે તે સમાજને મોટું નુકશાન પહોંચાડી રહ્યા છે.

(12:00 am IST)