Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

બૂથોની સંખ્‍યા વધારે હતી, માટે વિલંબ થયો : બિહારમાં ધીમી મતગણતરી પર ચૂંટણી આયોગ

નવી દિલ્‍હી : બિહાર વિધાનસભા ચૂંટણીમાં ધીમી મતગણતરી કરી એક પક્ષને ફાયદો પહોંચાડવાના આરોપો પર મુખ્‍ય નિર્વાચન આયુકત સુનિલ અરોડા એ કહ્યું છેકે સોશલ ડિસ્‍ટેંસિંગને ધ્‍યાને લઇ કાઉટીંગ બુથની સંખ્‍યા વધવાથી આવું થયું છે એમણે બતાવ્‍યું ૩૩૦૦૦ વધારે (કાઉટીંગ) બુથ હતા પહેલા એક ટેબલ પર ૧૪ મતગણના કર્મચારી હતા જયારે આ વખતે ફકત ૭ કર્મચારી હતા.

(12:00 am IST)