Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

જર્મનીમાં કસ્‍ટમ્‍સ ઓફિસથી ચોરી થઇ રૂપિયા પ૭ કરોડથી વધારે રોકડની, પોલીસ તંત્ર ધંધે લાગ્‍યું, બાતમી આપનારને રૂપિયા ૮૮ લાખના ઇનામની ઘોષણા

જર્મનલ પોલીસ એ કહ્યું છે કે મહિમાની શરૂઆતમાં ડમ બોર્ડર પાસે ૩ ચોરોએ કસ્‍ટમ્‍સ ઓફિસથી રૂપિયા પ૭ કરોડથી વધારેની રોકડની ચોરી કરી પોલીસ એ કહ્યું રૂમથી તિજોરી સુધી જવા માટે ચોરોએ ડિલનો ઉપયોગ કર્યો પોલીસએ સંદિગ્‍ધોની સૂચના આપવા બાબતે રૂપિયા ૮૮ લાખના ઇનામની ઘોષણા કરી છે.

(12:00 am IST)