Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

દુનિયામાં સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી પદ પર રહેનાર બહરીનના પ્રધાનમંત્રી શેમ ખલીફા બિન સલમાન અલ ખલીફાના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યકત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુનિયામાં સૌથી લાંબા સમય સુધી મોદીએ દુનિયામાં સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી પદ પર રહેવાવાળા બહરીનના પ્રધાનમંત્રી શેમ ખલીફા બિન સલામાન અલ ખલફાના નિધન પર શોક વ્યકત કર્યો છે. પ્રધાનમંત્રીએ ટવિટ કર્યુ દુખની આઘડીયા અમારી પ્રાર્થનાઓ બહેરીનના રાજા શાહી પરિવાર અને બહરીનના લોકોની સાથે છે સલમાન ૧૯૭૧ થી બહરીનના પીએમ હતા.

(10:28 pm IST)