Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મ્યાંમારની આમ ચૂંટણીમાં જીત માટે આંગ સાન ને આપ્યા અભિનંદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મ્યાંમારની આમ ચૂંટણીમાં નેશનલ લીગ ફોર ડેમોક્રેસીને મળેલી જીત પર આંગ સાન સૂચીને અભિનંદન આપ્યા છે. એમણે ટવિટ કર્યુ સફળ ચૂંટણી મ્યાંમારમાં જારી લોકતાંત્રિક હસ્તાતરણની પ્રક્રિયાની સફળતાની તરફ એક વધુ રહ્યું છે બંને દેશો વચ્ચે પારંપરિક સંબંધને મજબુત બનાવવા માટે મળીને કામ કરવાને લઇ આશાન્વિત છું.

(10:29 pm IST)