Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

કોવિડ-૧૯ના કારણ આ વરસ દિવાળીનું વિશેષ મહત્વ : અભિનંદન સંદેશમાં ઓસ્ટ્રેલિયાઇ પી.એમ.

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનએ દિવાળીની શુભકામનાઓ આપતા કહ્યું છે કે આ વરસમાં આ પર્વનું વિશેષ મહત્વ છે. કારણ પુરી દુનિયા કોવિડ-૧૯ મહામારીનો સામનો કરી રહી છે. એક વિડિયો સંદેશમાં એમણે કહ્યું હા અમે આ વરસે અંધારૂ જોયું છે પણ પ્રકાશમાં અંકાર પર કાબુ મેળવી રહ્યો છે. આગળ પ્રકાશ અને આશા છે.

(10:34 pm IST)