Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

દિલ્‍હીમાં દિવાળી પર દરેક સ્‍ટેશનો પર રાત્રે ૧૦ સુધી જ ચાલશે મેટ્રો ટ્રેન

દિલ્‍હી મેટ્રો રેલ કોર્પોરેશને દિવાળીને નજર સમક્ષ રાખીને જોહર કર્યુ છે કે દિવાળીના રોજ તમામ ટર્મિનલ સ્‍ટેશનો ઉપર ટ્રેન સેવા રાત્રે ૧૦ સુધી જ ચાલુ રહેશે. જયારે સવારના ભાગે તમામ ટ્રેનો તેના નિયત સમય પ્રમાણે જ ચાલશે. દરમિયાન યાત્રીકોની ભીડ ટાળવા રેલ્‍વે દ્વારા ટ્રેનના સમય પત્રકનું અપડેશન કરવામાં આવી રહ્યું છે.

(11:18 pm IST)