Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

યુરોપ બની રહ્યુ છે કોરોનાનું એપીસેન્ટર : એક સપ્તાહમાં જ ૨૭૦૦૦ના મોત

યુરોપમાં ફરી કોરોનાનો ફુંફાડો : ૭ દિવસમાં ૨૦ લાખ કેસ : અમેરીકામાં પણ કોરોનાનો ગ્રાફ ટોચ ઉપર પહોંચ્યોઃ ૧,૩૨,૪૮૬ કેસ : ૨,૧૨૪ મૃત્યુ : ભારતમાં પણ મૃત્યુઆંક ચિંતાજનક

જે દેશોમાં વેકસીનેશનનો દર વધુ છે ત્યાં પણ કેસ વધ્યા : અનેક દેશોમાં ફરી પ્રતિબંધો લાગુ : યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ દ્વારા તૈયાર રિપોર્ટ અનુસાર બેલ્જિયમ, બુલ્ગારિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ઈસ્ટોનિયા, ગ્રીસ, હંગરી, નેધર લેન્ડ પોલેન્ડ અને સ્લોવેનિયામાં સ્થિતિ બહું ખરાબ : જર્મનીમાં ૪૮,૧૮૪ કેસ : યુકેમાં ૪૦૩૭૫ કેસ : રશિયા ૪૦,૧૨૩ કેસ : બ્રાઝીલ ૧૪૪૨૪ કેસઃ ઈટાલી ૮૫૧૬ કેસ : સિંગાપોર ૩૦૯૯ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૪૧૪ કેસ : સાઉદી અરેબીયા ૪૫ કેસ : ચીનમાં ફૂંફાડો ૯૮ કેસ

યુએસએ      :    ૧,૩૨,૪૮૬ નવા કેસો

જર્મની        :    ૪૮,૧૮૪ નવા કેસો

યુકે           :    ૪૦,૩૭૫ નવા કેસો

રશિયા        :    ૪૦,૧૨૩ નવા કેસો

બ્રાઝિલ       :    ૧૪,૪૨૪ નવા કેસો

ભારત         :    ૧૧,૮૫૦ નવા કેસો

ઇટાલી        :    ૮,૫૧૬ નવા કેસો

ફ્રાન્સ          :    ૩,૮૬૦ નવા કેસો

સિંગાપોર      :    ૩,૦૯૯ નવા કેસો

દક્ષિણ કોરિયા :    ૨,૩૬૮ નવા કેસો

કેનેડા         :    ૨,૧૪૪ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :    ૧,૪૧૪ નવા કેસો

જાપાન        :    ૨૧૬ નવા કેસો

ચીન          :    ૯૮ નવા કેસો

યુએઈ         :    ૭૨ નવા કેસો

સાઉદી અરેબિયા   :     ૪૫ નવા કેસો

હોંગકોંગ      :    ૦૧ નવો કેસ

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :     ૪,૭૮,૩૨,૧૧૧ કેસો

ભારત         :     ૩,૪૪,૨૬,૦૩૬ કેસો

બ્રાઝીલ       :     ૨,૧૯,૪૦,૯૫૦ કેસો

યુકેમાં ૨૪ કલાકમાં

નવા કેસો     :     ૪૦,૩૭૫

હોસ્પિટલમાં   :     ૮,૫૪૭

આઈસીયુમાં   :     ૯૯૪

મૃત્યુ          :     ૧૪૫

ભારતમાં ૨૪ કલાકમાં ૧૧ હજાર ઉપર

નવા કેસ નોંધાયા

નવા કેસો     :     ૧૧,૮૫૦ કેસો

નવા મૃત્યુ     :     ૫૫૫

સાજા થયા    :     ૧૨,૪૦૩

કુલ કોરોના કેસો    :   ૩,૪૪,૨૬,૦૩૬

એકટીવ કેસો  :     ૧,૩૬,૩૦૮

કુલ સાજા થયા     :   ૩,૩૮,૨૬,૪૮૩

કુલ મૃત્યુ      :     ૪,૬૩,૨૪૫

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :   ૧,૧૧,૪૦,૪૮,૧૩૪

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો     :     ૧,૩૨,૪૮૬

હોસ્પિટલમાં   :     ૪૫,૭૧૬

આઈસીયુમાં   :     ૧૧,૬૩૨

મૃત્યુ          :     ૨,૧૨૪

(3:14 pm IST)