Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

મહારાષ્ટ્રમાં કોરોનામાં થોડી રાહત અનુભવાઈ, ૪૨ હજાર ઉપર નવા કેસ નોંધાયા : કેરળમાં પણ ૩૯ હજાર કેસ નોંધાયા

કર્ણાટકમાં ૩૫ હજાર, તામિલનાડુ ૩૦ હજાર, આંધ્રપ્રદેશ ૨૨ હજાર, પશ્ચિમ બંગાળ ૨૦ હજાર, ઉત્તરપ્રદેશ ૧૭ હજાર, બેંગ્લોર અને રાજસ્થાન ૧૫ હજાર, ગુજરાત અને ઓડીશા ૧૦ હજાર, પુણે - મધ્યપ્રદેશ - પંજાબ ૮ હજાર, ઝારખંડ - હિમાચલ પ્રદેશ - તેલંગણા - જમ્મુ કાશ્મીર ૪ હજાર, અમદાવાદ - ગોવા - નાગપુર - ગુડગાંવ ૨ હજાર, મુંબઈ - પુડ્ડુચેરી - ઈન્દોર ૧ હજાર રાજકોટ ૩૫૯ નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્ર    :    ૪૨,૫૮૨

કેરળ        :    ૩૯,૯૫૫

કર્ણાટક      :    ૩૫,૨૯૭

તમિલનાડુ  :    ૩૦,૬૨૧

આંધ્રપ્રદેશ  :    ૨૨,૩૯૯

પશ્ચિમ બંગાળ   :        ૨૦,૮૩૯

ઉત્તરપ્રદેશ  :    ૧૭,૭૪૫

રાજસ્થાન   :    ૧૫,૮૬૭

બેંગ્લોર      :    ૧૫,૧૯૧

હરિયાણા    :    ૧૨,૨૮૬

ગુજરાત     :    ૧૦,૭૪૨

ઓડિશા     :    ૧૦,૬૪૯

દિલ્હી       :    ૧૦,૪૮૯

છત્તીસગઢ  :    ૯,૧૨૧

પુણે         :    ૮,૯૨૮

મધ્યપ્રદેશ  :    ૮,૪૧૯

પંજાબ      :    ૮,૪૧૦

બિહાર       :    ૭,૭૫૨

ઉત્તરાખંડ    :    ૭,૧૨૭

ચેન્નાઈ      :    ૬,૯૯૧

આસામ     :    ૫,૪૬૮

ઝારખંડ     :    ૪,૯૯૧

હિમાચલ પ્રદેશ  :        ૪,૯૩૭

તેલંગાણા   :    ૪,૬૯૩

જમ્મુ કાશ્મીર    :        ૪,૩૫૬

કોલકાતા    :    ૩,૯૨૪

જયપુર      :    ૩,૨૧૪

અમદાવાદ  :    ૨,૮૭૮

ગોવા       :    ૨,૪૯૧

નાગપુર     :    ૨,૨૩૫

ગુડગાંવ     :    ૨,૧૫૯

મુંબઇ       :    ૧,૯૫૨

પુડ્ડુચેરી      :    ૧,૯૪૨

ઇન્દોર      :    ૧,૫૭૭

ભોપાલ     :    ૧,૧૯૬

લખનૌ      :    ૮૫૬

દીવ         :    ૭૯૮

સુરત       :    ૭૭૬

ચંડીગઢ     :    ૭૬૦

હૈદરાબાદ   :    ૭૩૪

વડોદરા     :    ૬૫૦

મણિપુર     :    ૫૬૦

રાજકોટ     :    ૩૫૯

(ન્યુઝ ફર્સ્ટ)

દેશભરમાં ફરી કોરોનાના કેસમાં નજીવો ઘટાડો

ભારતમાં કોરોનાના કેસમાં આંશિક રાહત : આજે ૩.૪૩ લાખ કેસ નોંધાયા : મૃત્યુઆંક સતત ત્રીજા દિવસે ૪ હજારને પાર

બ્રાઝીલમાં પણ કોરોના હાહાકાર મચાવે છે : ૭૫ હજાર ઉપર નવા કેસ નોંધાયા : અમેરીકામાં પણ થોડો વધારો થયો ૩૯ હજાર : ફ્રાન્સ ૧૯ હજાર, જર્મની ૧૭ હજાર, કેનેડા ૬ હજાર, યુએઈ અને સાઉદી અરેબીયા ૧ હજાર નવા કેસ નોંધાયા : અમેરીકામાં કુલ વેકસીનેશન ૩૫.૮૦% થઈ ચૂકયુ છે

ભારત         :     ૩,૪૩,૧૪૪ નવા કેસ

બ્રાઝિલ        :     ૭૫,૧૪૧ નવા કેસ

યુએસએ       :     ૩૯,૪૨૭ નવા કેસ

ફ્રાંસ           :     ૧૯,૪૬૧ નવા કેસ

જર્મની         :     ૧૭,૪૯૬ નવા કેસ

રશિયા         :     ૮,૩૮૦ નવા કેસ

ઇટાલી         :     ૮,૦૮૫ નવા કેસ

જાપાન        :     ૭,૦૫૮ નવા કેસ

કેનેડા          :     ૬,૬૪૪ નવા કેસ

બેલ્જિયમ      :     ૩,૨૫૧ નવા કેસ

ઇંગ્લેંડ         :     ૨,૬૫૭ નવા કેસ

યુએઈ         :     ૧,૫૧૨ નવા કેસ

સાઉદી અરેબિયા     :   ૧,૧૧૬ નવો કેસ

દક્ષિણ કોરિયા  :     ૭૧૫ નવા કેસ

ચીન           :     ૯ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :     ૩ નવા કેસ

હોંગકોંગ       :     ૩ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૩ લાખ ૪૩ હજારથી વધુ નવા કેસ અને ૪૦૦૦ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૩,૪૩,૧૪૪ કેસો

નવા મૃત્યુ     :    ૪,૦૦૦

સાજા થયા     :    ૩,૪૪,૭૭૬

કુલ કોરોના કેસો    :     ૨,૪૦,૪૬,૮૦૯

એકટીવ કેસો   :    ૩૭,૦૪,૮૯૩

કુલ સાજા થયા     :     ૨,૦૦,૭૯,૫૯૯

કુલ મૃત્યુ       :    ૨,૬૨,૩૧૭

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૮,૭૫,૫૧૫

કુલ ટેસ્ટ       :    ૩૧,૧૩,૨૪,૧૦૦

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૧૭,૯૨,૯૮,૫૮૪

૨૪ કલાકમાં   :    ૨૦,૨૭,૧૬૨

પેલો ડોઝ      :    ૧૦,૩૪,૩૦૪

બીજો ડોઝ     :    ૯,૯૨,૮૫૮

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૩૯,૪૨૭

પોઝીટીવીટી રેટ    :     ૨.૮%

હોસ્પિટલમાં    :    ૩૨,૬૩૬

આઈસીયુમાં   :    ૮,૭૯૩

નવા મૃત્યુ     :    ૭૨૨

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :    ૪૬.૫૩%

કુલ વેકસીનેશન    :     ૩૫.૮૦%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૩૬,૨૫,૬૯૯ કેસો

ભારત       :     ૨,૪૦,૪૬,૮૦૯ કેસો

બ્રાઝીલ     :     ૧,૫૪,૩૬,૮૨૭ કેસો

(ન્યુઝ ફર્સ્ટ)

(12:53 pm IST)