Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

દેશમાં કોરોનાની પાછી પાનીઃ માત્ર ૩ જ રાજયોમાં ૧૦ થી ૧૫ હજારની વચ્ચે બાકી બધા રાજયોમાં ૧૦ હજારથી નીચે કેસ નોંધાયા

સૌથી વધુ તામિલનાડુમાં ૧૪૦૧૬ કેસ, કેરળ ૧૧૫૮૪ કેસ, મહારાષ્ટ્ર ૧૦૪૪૨ કેસ : આંધ્રપ્રદેશ ૬૭૭૦ કેસ, પશ્ચિમ બંગાળ ૩૯૮૪ કેસ, પંજાબ ૯૫૬ કેસ, જમ્મુ કાશ્મીર ૭૭૪ કેસ, હિમાચલ પ્રદેશ ૨૩૭ કેસ, ઝારખંડ ૧૫૪ કેસ, ઈન્દોર ૮૨ કેસ, જયપુર ૪૮ કેસ, લખનૌ ૪૨ કેસ, રાજકોટ ૨૨ કેસ, ગુડગાંવ ૧૯ કેસ

તમિલનાડુ   :  ૧૪,૦૧૬

કેરળ         :  ૧૧,૫૮૪

મહારાષ્ટ્ર     :  ૧૦,૪૪૨

કર્ણાટક       :  ૭,૮૧૦

આંધ્રપ્રદેશ    :  ૬,૭૭૦

ઓડિશા      :  ૪,૪૬૯

પશ્ચિમ બંગાળ   :        ૩,૯૮૪

આસામ      :  ૨,૧૬૭

બેંગ્લોર       :  ૧,૩૪૮

તેલંગાણા     :  ૧,૨૮૦

પુણે          :  ૧,૨૪૧

પંજાબ        :  ૯૫૬

ચેન્નાઈ       :  ૯૩૫

જમ્મુ કાશ્મીર :  ૭૭૪

મુંબઇ         :  ૭૦૦

મણિપુર      :  ૫૩૦

બિહાર        :  ૪૮૭

છત્તીસગઢ    :  ૪૫૯

ગુજરાત      :  ૪૫૫

ઉત્તરપ્રદેશ   :  ૪૫૨

કોલકાતા     :  ૪૨૬

ગોવા         :  ૪૨૦

પુડ્ડુચેરી       :  ૪૦૨

હરિયાણા     :  ૩૩૯

રાજસ્થાન    :  ૩૦૮

મેઘાલય     :  ૩૦૫

મધ્યપ્રદેશ   :  ૨૭૪

ઉત્તરાખંડ     :  ૨૬૩

દિલ્હી         :  ૨૫૫

હિમાચલ પ્રદેશ  :        ૨૩૭

હૈદરાબાદ     :  ૧૬૫

ઝારખંડ       :  ૧૫૪

ભોપાલ       :  ૮૮

ઇન્દોર        :  ૮૨

સુરત         :  ૭૧

અમદાવાદ   :  ૫૪

ચંડીગઢ      :  ૫૪

જયપુર       :  ૪૮

લખનૌ       :  ૪૨

વડોદરા      :  ૪૧

રાજકોટ      :  ૨૨

ગુડગાંવ      :  ૧૯

(3:37 pm IST)