Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

અમી ઓર્ગેનિકસનું શાનદાર પ૦ ટકા પ્રીમીયમે લીસ્ટીંગ : ઇન્વેસ્ટરોને જલ્સો

મુંબઇ : અમી ઓર્ગેનિકસના આઇપીઓનું શાનદાર પ૦ ટકા પ્રીમીયમે લીસ્ટીંગ થયું છે ઇસ્યુ પ્રાઇસ રૂ. ૬૧૦ હતી જે સામે શેર રૂ. ૯૧૦ ના ભાવે લીસ્ટ થયો છે જયારે બીએસઇ પર ૪૭.૮૭ ટકાના પ્રીમીયમ રૂ. ૯૦ર ઉપર શેર ખુલ્યો હતો. વિજય ડાયગ્નોસ્ટીકનું ૧.૬૯ ટકા પ્રીમીયમ પર રૂ. પ૪૦ ના ભાવે લીસ્ટીંગ ઇસ્યુ પ્રાઇસ રૂ. પ૩૧ હતી. બીએસઇ પર આ શેર રૂ. પ૪ર પર લીસ્ટ થયો છે. 

(1:13 pm IST)