Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

હું પુરૂષો અને મહિલાઓને કિસ કરીશઃ કોવિડ-૧૯ નેગેટિવ ટેસ્ટ પછી રેલી દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પ

કોવિડ-૧૯ ઇલાજ કરાવ્યા પછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ફલોરિડામાં એક રેલી દરમ્યાન કહ્યું હું આનાથી પસાર થઇ ચૂકયો છું અને હવે તે કહે છે કે મારા પર હવે આની અસર નહીં થાય ટ્રમ્પએ કહ્યં હું ખૂબજ તાકાત મહસૂસ કરી રહ્યો છું. હું ત્યાં દર્શકોમાં બધાને કિસ કરીશ હું પુરૂષો અને ખૂબસૂરત મહિલાઓને કિસ કરીશ.

 

(10:34 pm IST)