Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

૯૦.૯ ટકા મતો સાથે પ માં કાર્યકાલ માટે પસંદ થયા તજાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇમોમાલી રહમોન

તજાકિસ્તાનના કેન્દ્રીય ચૂંટણી આયોગએ કહ્યું છે કે રવિવારના થયેલ ચૂંટણીમાં ૯૦. ટકા મત પ્રાપ્ત કર્યા પછી રાષ્ટ્રપતિ ઇમોમાલી રહમોન માં કાર્યકાળ માટે ફરીથી ચૂંટાયા છે. ચૂંટણી આયોગએ કહ્યું ચૂંટણીમાં ૮પ ટકા મતદાતાઓએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. ૬૮ વર્ષિય રહમોન ૧૯૯રથી મધ્ય એશિયાઇ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે.

(11:12 pm IST)