Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદના પુત્ર તેજપ્રતાપ હસનપુરથી લડશે ચૂંટણી, સિંબોલ મળ્યા પછી લખ્યું મિસ યૂ પાપા

આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને મહુઆથી ધારાસભ્ય તેજપ્રતાપ યાદવ વખતે સમસ્તીપુરના હસનપુર વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડશે. તેજપ્રતાપએ ટવિટ કર્યું વિપક્ષી નેતા તેજસ્વી યાદવની ઉપસ્થિતિમાં પિતાની તસ્વીરને સાથી બનાવી માતા રાબડીદેવીથી પાર્ટીનું સિંબોલ પ્રાપ્ત કર્યું. જનમાનસના વિશ્વાસનો કરજદાર રહીશ જય બિહાર, મિસ યૂ પાપા.

(11:30 pm IST)