Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

માસ્ક વગરના લોકોથી ખચાખચ ભરેલ ન્યૂઝીલેંડના સ્ટેડિયમની તસ્વીર વાયરલ થઇ, નેતૃત્વની થઇ પ્રસંશા

ન્યૂઝીલેંડના વેલિંગટનમાં બ્લેડિસ્લો કપ દરમ્યાન માસ્ક લગાવ્યા વગરના લોકોથી ખચાખચ ભરેલ એક રગ્બી સ્ટેડિયમની તસ્વીર સોશયલ મીડિયા પર વાયરલ થઇ છે. પર એક યૂઝરએ ટવિટ કર્યું જયારે આપની સીમાઓ પર આપનું પૂર્ણ નિયંત્રણ હોય મજબૂત નેતા હોય અને આવી વસ્તી હોય જે ગાઇડ લાઇન્સનું પાલન કરે તો શકય છે પરિણામ કોરોના વાયરસનો ખાત્મો છે.

 

(11:30 pm IST)