Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ચોરીનો કેસ સુલઝાવવા માટે યૂપી પોલિસએ ભેંસને પોતાનો માલિક નકકી કરવા કહ્યું

કન્નૌજ (ઉતર પ્રદેશ)માં પોલિસએ ભેંસ ચોરી મામલાને સુલઝાવવા માટે ભેંસને પોતાનો માલિક નકકી કરવા કહ્યું. વિરેન્દ્ર નામના શખ્સનો આરોપ હતો કે ધર્મેન્દ્રએ એની ભેંસ ચોરી એને વેંચી દીધી. પોલિસના કહેવા પર બંને શખ્સથી ભેંસને અવાજ લગાવવા કહ્યું તો ભેંસએ વિરેન્દ્ર નહીં ધર્મેન્દ્રની અવાજ પર પ્રતિક્રિયા આપી.

(11:32 pm IST)