Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ટીવી એકટ્રેસ ઋષિના કંધારીએ સોશલ મીડિયા પર ટ્રોલ થયા પછી કરાયો ડ્રગ ટેસ્ટ

ટીવી એકટ્રેસ ઋષિના કંધારીએ પોતાની મરજીથી ડ્રગ ટેસ્ટ કરાવ્યો અને હવે તે પરિણામનો ઇંતજાર કરી રહી છે. પહેલાં એણે સોશલ મીડિયા પર એંટરટેનમેંટ ઇંડસ્ટ્રીમાં ડ્રગના મુદ્દા પર વાત કરતાં સમય ટ્રોલ કરવામાં આવ્યો હતો. એમણે કહ્યું હું કયારેય નથી ઇચ્છતી કે મારા ચાહક મારા પર શક કરે. મારી માં પણ ચિંતિત હતી.

(11:33 pm IST)