Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કાશ્મીર સરહદે આઠ આતંકવાદીઓના જૂથે હુમલો કર્યો: ભારતીય લશ્કરે નિશ્ફળ બનાવ્યો મોટી સફળતા: ભાજપ શાસિત કર્ણાટક અને ત્રિપુરાના મુખ્યમંત્રીઓ ભારે મુશ્કેલીમાં, આ ઉપરાંત વધુ એક રાજ્યના મુખ્યમંત્રીને હાઈ કમાન્ડે કામગીરી સુધારવા છેલ્લી તક આપી: બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ્સ આજે બનશે, વાવાઝોડામાં પરિવર્તિત થશે, તેનું નામ ગતિ આપવામાં આવશે, કર્ણાટક તેલંગણા અને મહારાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદ પડશે: આવતીકાલથી રાજકોટમાં મુખ્ય બગીચાઓ કેટલાક નિયંત્રણ સાથે ખોલી નાખવામાં આવશે: કોરોનાને હરાવવામાં દુનિયાભરમાં ભારત સૌથી આગળ

(1:01 pm IST)