Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

૨૨ ઓકટોબરથી નરેન્દ્રભાઈ બિહારમાં ૪ જંગી રેલીઓ સાથે પ્રચાર ઝુંબેશ શરૂ કરશે

૨૨ ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બિહાર ચૂંટણીનો પ્રારંભ ૪ જંગી રેલીઓ સાથે શરૂ કરી દેશે : આ ઉપરાંત વધુ રેલીઓ માટે આયોજન થઈ રહ્યાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે.

ભાજપની ચૂંટણી ટીમ પટણામાં નરેન્દ્રભાઈ અને બીજા સ્ટાર પ્રચારકો માટે  જબ્બર રોડ શોની તૈયારીઓ પૂરજોશમાં કરી રહેલ છે.

(3:41 pm IST)