Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

મહારાષ્ટ્રમાં કાલથી મેટ્રો સેવાઓ અને અઠવાડિક બજારો શરૂ કરવાની મળી અનુમતિ

મહારાષ્ટ્ર સરકારએ કોવિડ-૧૯ સાવધાનીયો સાથે ૧પ ઓકટોબરથી મેટ્રો સેવાઓને ચરણબધ્ધ રીતે ફરી શરૂ કરવાની અનુમતિ આપી છે. આ ઉપરાંત કાલથી બી ટુ બી (વ્યાપારથી વ્યાપાર) અને અઠવાડિક બજાર પણ શરૂ થશે. રાજય સરકારએ પ૦ મેહમાનો સાથે વિવાહ અને અન્ય પારિવારિક કાર્યક્રમોની અનુમતિ આપી જયારે અંતિમ સંસ્કારમાં ર૦ લોકો જઇ શકશે.

 

(10:02 pm IST)