Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ રૂપિયા ૪૯૭ કરોડની લાગતથી બનેલ ૧૪પ નવા શૈક્ષિક ભવનોનું કર્યું ઉદ્દઘાટન

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ વિભિન્ન જિલાઓમાં રૂપિયા ૪૯૭.૭૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૧૪પ શૈક્ષિક ભવનોનું વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા ઉદ્દઘાટન કર્યું મુખ્યમંત્રીએ કહ્યું અમે રાજયમાં સ્કૂલો ખોલ્યા હવે અમારો ઉદેશ્ય એને બેહતર બુનિયાદી ઢાંચો  પ્રદાન કરવાનો છે નવી ઇમારતોમાં કક્ષાઓ સાથે પ્રયોગશાળાઓ, પુસ્તકાલય અને ખેલ પરિસર હશે.

(12:49 am IST)