Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

હજુ પણ આધારહીન આરોપમાં સેંકડો કાશ્મીરી જેલમાં બંધ છે : અર્નબ ગોસ્વામીએ જામીન મળવા પર પીડીપી પ્રુખ મહબુબા મુફતીની પ્રતિક્રિયા

રિપબ્લીક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીને જામીન મળ્યા પછી પીડીપી પ્રમુખ મહબુબા મુફતીએ કહ્યું સ્વતંત્રતાના અધિકાર પર સુપ્રીમ કોટૃના આક્રોશથી સહમત છુ઼. એમણે ટવિટ કર્યુ પણ આ વાતનું દુઃખ છે કે હજુ પણ આધારહિન આરોપને લઇ સેંકડો કાશ્મીરી અને પત્રકાર જેલોમાં બંધ છે નિર્ણય છોડો એમની હજુ સુધી સુનાવણી પણ નથી થઇ

(12:00 am IST)