Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

આંધ્રપ્રદેશમાં સલ જોવા ગયેલ પ૦ વર્ષિય ખેડૂતને જંગલી હાથી એ રગોળીને મારી નાખ્યો

પોલીસએ બતાવ્યું કે આંધ્રપ્રદેશના વિજયનગર જિલ્લામાં ખેતરમાં સલ જોવા ગયેલ પ૦ વષ્ર્યિ એક ખેડૂતને એક જંગલી હાથીએ રગદોળીને મારી નાખ્યો ખેડૂતનું સ્થળ પર જ મોત થયું જયારે અન્ય ખેડૂત ભાગી ગયા બાદમાં પોલીસ એ સ્થાનિક વન અધિકારીઅયોની મદદથી હાથિઓના ઝૂંડને જંગલની તરફ ભગાડી મુકયા.

(12:00 am IST)