Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

નવ-નિર્વાચિત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની જીતના ૬ દિવસ પછી ચીનએ આપયા અભિનંદન

ચીનએ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામના ૬ દિવસ પછી નવ-નિર્વાચિત રાષ્ટ્રપીત જો બાઇડેનની જીતના અભિનંદન આપ્યા છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા વાંગ બેનબિન એ કહ્યું અમે અમેરિકી નાગરિકોની પસંદનું સમ્માન કરીએ છીએ અમે જો બાઇડેન અને કમલા હેરિસને અભિનંદન આપ્યા છે.

(12:00 am IST)