Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

જર્મનની બાયોટેકનોલોજી કંપનીના દાવા મુજબ તેની વેકસીન ૩ મહિના સુધી સુરક્ષીત રહી શકે છે : કયોર બે઼ક

જર્મન બાયોટેકનોલોજી કંપની વ્‍યારવૈકએ કહ્યું કે તેમની પ્રાયોલિક કોવિડ-૧૯ વેકસીન મીનીમમ ૩ મહિના સુધી પ સીટર સુરક્ષીત રહી શકે છે. દરમ્‍યાન કયોર બેંક ટેસટમાં એ ણ જાણવા મળેલ છે કે ઉષ્‍ણાતામાન પર વેકસીન ર૪ કલાક સુધી સુરક્ષીત રહી શકે છે. આ ખાસીયતને લઇને કેટલાક હરિફોની તુલનામાં કંપની વકેસીન સરળતાથી વહેંચી શકાય છે.

(12:00 am IST)