Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ટ્રમ્પનો ઈરાદો શું છે?

અમેરીકાના વિદાય લઈ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શાસનના વિદેશમંત્રી mike pompeoએ મોટો ધડાકો કર્યો છે અને કહ્યું છે કે 'તાઈવાન, એ ચીનનો ભાગ નથી' અત્યાર સુધી અમેરીકાએ કયારેય આવી જાહેરાત કરી નથી. ચીન હંમેશા કહેતુ આવ્યુ છે કે તાઈવાન અમારો જ એક હિસ્સો છે અને જે કોઈ તેનો વિરોધ કરશે તે અમારૂ દુશ્મન બની જશે. હવે જયારે અમેરીકામાં સત્તાપલ્ટો થઈ રહ્યો છે ત્યારે ટ્રમ્પ શાસન દ્વારા આવો મોટો નીતિ વિષયક નિર્ણય આગામી આવી રહેલા દિવસો અંગે ખૂબ જ સુચક માનવામાં આવે છે. બાયડન માટે સત્તા મેળવવી આસાન નહિં હોય તે સ્પષ્ટ બન્યુ છે. US Secretary of State Pompeo says Taiwan not Part of China.

(2:43 pm IST)