Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

મુંબઇમાં મુસ્લીમ વિરોધી નીતીને લઇને

રઝા એકેડેમીનું ચીન વિરૂધ્ધ પ્રદર્શનઃ ચીની વસ્તુઓનો બહિષ્કાર

નવી દિલ્હી તા. ૧૪: મુંબઇમાં રઝા એકેડેમીના બેનર હેઠળ મિનારા મસ્જીદ સ્થિત મુસ્લીમ વિરોધી નીતીઓને લઇને ચીન વિરૂધ્ધ રસ્તા ઉપર પ્રદર્શન કરી રહી છે રઝા એકેડેમીના લાખો મુસલમાનો ચીનની ગેરકાયદેસર ધરપકડની નિંદા કરી અને ઇસ્લામનું પાલન કરવા તથા મુસ્લીમ સમુદાયના લોકો પર યાતનાઓ રોકવાની માંગ કરેલ. ચીન દ્વારા મુસલમાનો સાથે અમાનવીય વર્તન કરાય રહ્યું છે. જેનાથી દુનિયાભરના મુસલમાનો નારાજ છે. ઉલેમાઓએ ચીન વિરોધી બેનર લઇને વિરોધ કરેલ. ઉપરાંત ચીની વસ્તુઓના બહિષ્કારનો નિર્ણય કરાયો હતો.

(2:48 pm IST)