Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

દિલ્‍હી હાઇકોર્ટએ આઇ.આઇ.એમ.સી. ડી.જી.ની નિયુકિતને પડકાર આપવાવાળી અરજી રદ કરી

નવી દિલ્‍હી : દિલ્‍હી હાઇકોર્ટએ ભારતીય જન સંચાર સંસ્‍થાન (આઇ.આઇ.એમ.સી.) ના મહાનિર્દેરક (ડીજી) સંજય દ્વિવેદીની નિયુકિતને પડકાર આપવાવાળી અરજી રદ કરી છે. કોર્ટએ કહ્યું કે વિશેષજ્ઞ ચયન સમિતિ પાસે આ નિર્ણય લેવાની પુરી વ્‍યવસ્‍થા હતી કે સંજય દ્વિવેદીએ પદ માટે જારી જાહેરાતની શરતોને પુરી કરી છે કે નહીં.

(10:11 pm IST)