Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

જેલમાં મારા બાથરૂમમાં કેમેરા લગાવ્‍યા હતા : નવાઝ શરીફની પુત્રીનો આક્રોશ

પૂર્વ પાકિસ્‍તાનની પ્રધાનમંત્રી નવાઝ શરીફની પુત્રી અને પાકિસ્‍તાન મુસ્‍લિમ લીગ નવાઝની ઉપાધ્‍યક્ષ મરિયમ નવાઝનો આરોપ છે કે પ્રશાસનએ એમની જેલના બાથરૂમમાં કેમેરા લગાવ્‍યા હતા એમણે કહ્યું હું બે વખત જેલ ગઇ છું. અને એક મહિલાના નાતે મારી સાથે જેલમાં જે વ્‍યવહાર થયો હું બધું બતાવીશ તો એનો (સરકાર) ચેહરો દેખાડવાની હિંમત નહીં થાય.

(11:16 pm IST)