Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

હૈદરાબાદમાં નશામાં ધુન મર્સિડીઝ ડ્રાઇવરએ કપલને મારી જોરદાર ટક્કર બાઇક સવારનું મોત વીડિયો આવ્‍યો સામે

નવી દિલ્‍હી : હૈદરાબાદમાં નશામાં ધુત મર્સિડીઝ ડ્રાઇવરએ રોયલ એનફીલ્‍ડ બાઇક પર સવાર કપલને જોરદાર ટક્કર મારી જેથી બાઇક સવારનું મોત થયું જયારે એમના પત્‍નીને ગંભીર ઇજાઓ થઇ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ઓનલાઇન સામે આવ્‍યા છે. જેમાં ટક્કર લાગવાથી પહેલા બંને વાહન ટ્રાફિક સિગ્નલને તોડતા દેખાઇ રહ્યા છે.

(11:16 pm IST)