Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ઇન્‍ફોસિસના કો-ફાઉન્‍ડર નારાયણ મૂર્તિના જમાઇ અને યુકેના નાણામંત્રી ઋષિ સુનક એ પોતાના નિવાસ પર દીપ પ્રગટાવ્‍યા

ઇન્‍ફોસિસના કો-ફાઉન્‍ડર નારાયણ મૂર્તિના જમાઇ અને યુકેના નાણામંત્રી ઋષી સુનક એ પોતાના આધિકારિક નિવાસ ૧૧ ડાઉનિંગ સ્‍ટ્રીટમાં દીપ પ્રગટાવ્‍યા એમણે કહ્યું હિંદુના નાતે અમારા માટે દિવાળી વિશેષ છે અને આ વર્ષ કઠિન સ્‍થિતિ છે બ્રિટીશ પ્રધાનમંત્રી દર વરસે દિવાળી પર કાર્યક્રમ આયોજિત કરે છે.

(11:33 pm IST)