Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

દિવંગત અભિનેતા સુશાંતના ઘર બહાર ચાહકોએ પ્રગટાવ્‍યા દીપઃ દિવંગત અભિનેતાની બહેનએ શેયર કરી તસ્‍વીરો

દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતાસિંહ કીર્તિએ એક ચાહક દ્વારા દિવાળી પર એમના ઘરની બહાર દીપ પ્રગટાવ્‍યા. તસ્‍વીર -વિડીયો ઇંસ્‍ટ્રાગ્રામ પર શેયર કર્યા છે. એમણે લખ્‍યું અમને સિસ્‍ટમ પર ભરોસો છે જયાં સુધી ન્‍યાય નહીં મળે અમે અવાજ ઉઠાવતા રહેશું એક અન્‍ય પોસ્‍ટમાં શ્વેતાએ લખ્‍યું આ દિવાળી સુશાંતવાળી ચાલો પ્‍યાર વેંચીએ.

(11:34 pm IST)