Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ભારતીય ટીમના ઉતારા પાસે વિમાન તૂટી પડ્યું

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છેસિડનીની હોટલ નજીક એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. ભારતીય ખેલાડીઓ જ્યાં રોકાયા હતા તેની થોડે દુર મેદાનમાં એક વિમાન તૂટી પડ્યું હતું, જેના કારણે હોટલમાં રહેલા ટીમના ખેલાડીઓ કે જેઓ સમયે ક્વોરેન્ટાઇનમાં હતા તેઓ ડરી ગયેલ.

(1:03 am IST)