Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

વિશ્વભરમાં કોરોનાના ઘાતક રાઉન્‍ડથી ફફડાટ : છેલ્લાં ૨૪ કલાકમાં વિશ્વમાં ફરી ૩૨ લાખ કેસ : ૭૨ કલાકમાં જ વિશ્વમાં ૧ કરોડ નવા કેસ!

અમેરિકામાં છેલ્લાં ૨૪ કલાકમાં ૯ લાખ+ કેસ
અમેરિકામાં એક્‍ટિવ કેસ હવે ૨.૨૨ કરોડ
ફ્રાન્‍સમાં ૨૪ કલાકમાં જ ૩.૨૯ લાખ નવા કેસ
ફ્રાન્‍સમાં એક્‍ટિવ કેસનો આંક હવે ૪૫ લાખ
ઇટાલીમાં ૨૪ કલાકમાં ૧.૮૬ લાખ નવા કેસ
સ્‍પેનમાં ૨૪ કલાકમાં ૧.૬૨ લાખ નવા કેસ
આર્જેન્‍ટિનામાં ૨૪ કલાકમાં ૧.૪૦ લાખ કેસ
ઓસ્‍ટ્રેલિયામાં ૨૪ કલાકમાં ૧.૩૪ લાખ કેસ
બ્રાઝીલમાં ફરી એકવાર કોરોનાનો નવો વેવ
બ્રાઝીલમાં ૨૪ કલાકમાં ૧ લાખ+ નવા કેસ
યુકેમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૧ લાખ નવા કેસ

 

(3:43 pm IST)